Placements

પ્લેસમેન્ટ ફેર ૨૦૨૨

ગુજરાત સરકારના માર્ગદર્શન મુજબ પ્લેસમેન્ટ ફેરનું આયોજન કોલેજ કક્ષાએ કરવામાં આવનાર છે, તેમાં જે વિધાર્થીઓ ફાઈનલ વર્ષમાં અભ્યાસ કરે છે તેઓ નોકરી કરવા ઈચ્છાતા હોય તો તેઓએ પોતાનું નામનું  રજીસ્ટ્રેશન (રૂમ નબર ૨૨) કમ્પ્યુટર લેબમાં કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરતી વખતે ધોરણ ૧૦ની માર્કશિટ, ધોરણ ૧૨ ની માર્કશિટ અને છેલ્લે પાસ કરેલ માર્કશિટ સાથે લાવવી. વધુ વિગત નોટિસ બોર્ડ પર મુકવામાં આવશે.

x